આ સૂરત છે
મોજમઝામાં લોકો રત છે.
કામ તરફ ભારે નફરત છે.
આળશ પણ છે, લહેજત પણ છે.
આ સૂરત છે
બેચેન બને છે સુરતી લાલા
પોંક વિના ને વિના ખાજાં,
ભૂસુ, ભજિયાં, ચટની ચટકો.
મિજાજમાં તો વટનો કટકો.
મેળા સાથે ઊંડી પ્રીત છે.
આ સૂરત છે.
મોજમઝામાં લોકો રત છે.
ભૂપેન્દ્ર વકીલ

Dear Amit….I was surprised to accidently discover your Blog but I am so HAPPY to know that….Congratulations ! I wish you all the Best for the Future…Wecome to GUJARATI WEBJAGAT !
I want to express my THANKS for your freqeqnt visits & your Comments on my Blog CHANDRAPUKAR…I hope you will keep visiting…Your dad & I were close in our childhood in Vesma & Iam happy that we can be close too via this Computer world !
http://www.chandrapukar.wordpress.com
ALL THE BEST of TIMES in SUARAT !
Yes Surat is now your love, but your love goes beyond to nearby Vesma too ( & not forgetting Saras ).